Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

અનિલ જિંદાલ વિરુદ્ધ ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે ફ્રોડ સબબ કેસ દાખલ

"ઈડી"એ "પીએમએલએ, ૨૦૦૨" હેઠળ "એસઆરએસ" ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અનિલ જિંદાલ અને અન્યો વિરુદ્ધ, વિવિધ ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે આચરવામાં આવેલ છેતરપિંડી સંબંધિત કેસમાં, PC દાખલ કરેલ છે.  એલ.ડી.  સ્પેશિયલ કોર્ટ, ગુરુગ્રામે ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ ફરિયાદીની ફરિયાદની નોંધ લીધી છે

(9:57 pm IST)