Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

પેટા ચૂંટણીઓમાં તેલંગણામાં સૌથી વધુ ૭૭.૫૫ ટકા મતદાન થયું

દેશમાં આજે યોજાયેલ પેટા ચૂંટણીઓમાં ગોપાલગંજ (બિહાર)માં ૪૮.૩૫%, મોકામા (બિહાર)માં ૫૨.૪૭%, આદમપુર (હરિયાણા)માં ૭૫.૨૫%, અંધેરી ઈ (મહા)માં ૩૧.૭૪%, ધામનગર (ઓડિશા)માં ૬૬.૬૩%, ગોલા ગોકરનાથમાં 55.68% મતદાન નોંધાયું હતું.  યુપી) અને મુનુગોડે (તેલંગાણા)માં ૭૭.૫૫% મતદાન થયાનું ચૂંટણી પંચના અંદાજિત નિર્દેશ મુજબ જાહેર થયેલ છે.

(11:10 pm IST)