Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

જોધપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો મળ્યા

જયપુર તા. ૪: રાજસ્થાનના જોધપુર જીલ્લાના લોહાવટમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પિલવાના વિશ્નોઇની ઢાણીમાં બની હતી. બધા મૃતદેહો ટાંકામાંથી મળેલ. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા એફએસએલ સહિત અન્ય ટીમો પહોંચી હતી.

(3:17 pm IST)