Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જાપાનમાં કોરોનાએ કાળો કેર સર્જ્‍યોઃ છેલ્લા ૨૪ કલાકમાં અઢી લાખથી વધુ કેસ નોંધાયા : અમેરિકામાં સતત સવા લાખથી વધુ કેસ

જ્‍યારે દક્ષિણ કોરિયામાં ૧.૧૨ લાખ નવા કોરોના કેસ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૪૦૬ નવા કેસ જ્‍યારે ૪૪ના મોત થયા અને ૨૧૫૯૫ સાજા થયા છે. સાઉદી અરેબિયામાં ૧૭૭, ચીનમાં ૫૮૫ અને દુબઈ-યુએઈમાં ૯૯૮ કેસ નોંધાણા છે.

જાપાન       :    ૨,૫૩,૨૯૨ નવા કેસો

યુએસએ      :    ૧,૨૯,૧૧૬ નવા કેસો

દક્ષિણ કોરિયા     :     ૧,૧૨,૮૫૭ નવા કેસો

કેલિફોર્નિયા   :    ૪૮,૦૬૭ નવા કેસો

ઇટાલી        :    ૩૮,૨૧૫ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :    ૩૨,૫૮૦ નવા કેસો

ફ્રાન્‍સ         :    ૩૦,૫૯૨ નવા કેસો

બ્રાઝિલ       :    ૨૯,૯૭૬ નવા કેસો

તાઈવાન      :    ૨૧,૮૬૯ નવા કેસો

ભારત        :    ૧૯,૪૦૬ નવા કેસો

રશિયા        :    ૧૮,૫૫૫ નવા કેસો

ટેક્‍સાસ       :    ૧૨,૧૩૪ નવા કેસો

ફ્‌લોરિડા      :    ૯,૨૮૧ નવા કેસો

ન્‍યુ યોર્ક      :    ૬,૫૦૨ નવા કેસો

સિંગાપોર     :    ૬,૨૭૦ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ    :    ૫,૪૯૨ નવા કેસો

હોંગકોંગ      :    ૪,૪૨૮ નવા કેસો

ન્‍યુ જર્સી      :    ૩,૯૩૩ નવા કેસો

થાઈલેન્‍ડ     :    ૨,૨૫૩ નવા કેસો

યુએઈ        :    ૯૯૮ નવા કેસો

ચીન          :    ૫૮૫ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૧૭૭ નવા કેસો

 

ભારતમાં ૨૪ કલાકમાં ૧૯૪૦૬ નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૧૯,૪૦૬ કેસો

નવા મૃત્‍યુ     :     ૪૪

સાજા થયા    :     ૨૧,૫૯૫

કુલ કોરોના કેસો    :   ૪,૪૧,૨૬,૯૯૪

એકટીવ કેસો  :     ૧,૩૪,૭૯૩

કુલ સાજા થયા     :   ........................

કુલ મૃત્‍યુ      :     ........................

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ......................

વેક્‍સીનેશન    :     ........................

 

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૯,૩૮,૬૬,૬૪૧ કેસો

ભારત         :     ૪,૪૧,૨૬,૯૯૪ કેસો

બ્રાઝીલ       :     ૩,૪૦,૨૪,૫૨૨ કેસો

(1:52 pm IST)