Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો: જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં અઢીથી સાડા ચાર ઈચ વરસાદ તો રાજકોટમાં સવારથી ધીમીધારે ચાલુ

રાજકોટ તા.૯ : રાત્રી દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાડા છ ઇંચ જેવો તોતિંગ વરસાદ પડ્યો, જિલ્લાના ભાણવડમાં પાંચ ઇંચ, કલ્યાણપુર અને જામનગરના ધ્રોલમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડ્યો, ખંભાળિયામાં બે ઇંચ: અમરેલી જિલ્લાના ખાંભામાં સાડા ચાર ઈંચ પડ્યો: ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલભીપુરમાં સાડા ત્રણ ઈંચ: તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો: રાજકોટમાં સવારના સાત વાગ્યાથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

(9:46 am IST)