Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

એન્ટિલિયા બહારથી વિસ્ફોટકો લાદેલી કાર ઉભી રાખવામાં માસ્ટર માઇન્ડ સચિન વઝે

એનઆઈએએ કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી

 

ફોટો

મુંબઈ :  દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા બહારથી વિસ્ફોટકો લાદેલી કાર મળવાના કેસમાં એનઆઈએએ કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો લાદેલી કાર ઊભી કરવાનો માસ્ટર માઇન્ડ બરતરફ કરાયેલો પોલીસ અધિકારી સચિન વઝે હતો.

(12:55 pm IST)