Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આજે કેવડા ત્રીજ, પતિના દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામના માટેનું વ્રત ગીર સોમનાથના સુત્રાપાડામા ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળમાં ૬ ઇંચ, તાલાળા માં સાડા ત્રણે ઇંચ, અનેક ગામોમાં પાણી ભરાયા, માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું એક દી માં ૩.૭૨ ટકા વરસાદનો વધારો થયો, નર્મદામાં નવા નીર, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧૦ ઇંચ સુધી વરસાદ ખાબક્યો આગામી દિવસોમાં પણ ચોમાસાની રફતાર ચાલુ રહેશે, કાલ કે પરમ દિવસે ફરી લો પ્રેશર બનશે આવતા રવિવાર સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો દોર ચાલુ રહેશે રાજકોટમાં સવારથી ઝરમર વરસાદ ચાલુ પોણો ઇંચ વરસ્યો દ્વારકામાં સાંબેલાધારે સાડા છ ઇંચ, ભાણવડમાં પાંચ, જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જામનગર મોરબી જિલ્લામાં વ્હાલ વરસાવતા મેઘરાજા કુતિયાણા અનરાધાર પાંચ કલાકમાં છ ઈંચ, પોરબંદર રાણાવાવ માં સાડા ત્રણ ઇંચ અમદાવાદમાં આવકવેરાનું મેગા ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ

(1:07 pm IST)