Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

IT રિટર્નની તારીખ ફરીથી લંબાવાઇ : વર્ષ 2021-22 માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ

અગાઉ 30 સપ્ટેમ્બર પહેલા ભરવાનું હતું IT રિટર્ન

નવી દિલ્હી :  સરકારે ઈન્કમટેકક્ષ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે. ઈનકમટેક્સ પોર્ટલમાં ગડબડ થવાને કારણે આ વાતનો અંદાજો પહેલેથીજ લગાવવમાં આવી રહ્યો હતો. રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગળ વધારવામાં આવી શકે છે.અગાઉ 30 સપ્ટેમ્બર પહેલા ભરવાનું હતું 

(8:06 pm IST)