Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

યુપી ભાજપના વધુ એક મોટા ગજાના નેતા અને કેબીનેટ પ્રધાને રાજીનામુ ફગાવ્યુ : ઢગલાબંધ ધારાસભ્યો ભૂગર્ભમાં?

ઉત્તરપ્રદેશના વધુ એક ધરખમ ગજાના કેબીનેટ પ્રધાન દારાસિંહ ચૌહાણે યોગી સરકારમાંથી રાજીનામુ ધરી દીધાનુ જાણવા મળે છે : ઉત્તરપ્રદેશના બીજા સંખ્યાબંધ ધારાસભ્યો અજ્ઞાત જગ્યાએ ચાલ્યા ગયાની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે : ગઈકાલે જ એનસીપીના સુપ્રિમો શરદ પવારે કહ્યુ હતુ કે ભાજપના એકાદ ડઝન ધારાસભ્યો સમાજવાદી પક્ષમાં જોડાઈ રહ્યા છે : નજીકના ભવિષ્યમાં ઉત્તરપ્રદેશના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટા કડાકા - ભડાકાની સંભાવના તોળાઈ રહી છે

 

(4:06 pm IST)