Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ન ડરેં હૈ,ન ડરેંગે,હમ લડે થે, હમ લડેંગે: કાલે ઇડી સમક્ષ હાજર થયા પહેલા રાહુલ ગાંધીનો કડક સંદેશ

સોશ્યલ મીડિયામાં પર રાહુલ ગાંધીનું ટ્વીટ જબરું વાયરલ : દેશને ગુમરાહ કરતી આ અરાજક સરકાર વિરુદ્ધ નહિ ડર્યા વગર લડવાનો હુંકાર

નવી દિલ્હી : આવતીકાલે ઇડી સમક્ષ હાજર થયા પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં કડક સંદેશ આપ્યો છે અને દેશને ગુમરાહ કરતી આ અરાજક સરકાર વિરુદ્ધ નહિ ડર્યા વગર લડવાનો હુંકાર કર્યો છે

 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ન ડરેં હૈ,ન ડરેંગે,હમ લડે થે, હમ લડેંગે, તેમણે આ  દેશને ગુમરાહ કરતી આ અરાજક સરકાર વિરુદ્ધ નહિ ડર્યા વગર લડવાનો દ્ધોચ્ચાર કર્યો છે

 

(10:19 pm IST)