Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડાપ્રધાનની તસ્‍વીર સાથે છેડછાડ કરી સ્‍ટેટસમાં લગાવી દીધો : ઈન્‍કમટેકસ અધિકારી નફીસ ખાનની ધરપકડ

લખનૌ : ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે લોહામંડી વિસ્‍તારના ખાતી પાડાના નિવાસી નફીસ ખાને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ફોટો સાથે છેડછાડ કરી પોતાના વોટ્‍સએપ સ્‍ટેટસમાં મૂકી દીધેલ : આ અંગે ફરીયાદ થતા ઈન્‍કમટેકસના આ રિટાયર્ડ અધિકારીની પોલીસે ધરપકડ કરી છે. સોશ્‍યલ મીડિયા ઉપરના યુઝર્સ ઉપરાંત વડાપ્રધાન શ્રી મોદીજીના સમર્થકોએ આ બાબતે ફરીયાદ કરી હતી.

(1:34 pm IST)