Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

શેરબજાર પાંચ માસના શિખરે

મુંબઇઃ શેરબજારમાં આજે પણ તેજીનો માહોલઃ ૧૦-૧૫ કલાકે સેન્‍સેકસ ૩૮૬ પોઇન્‍ટ વધીને ૬૦૫૦૧ તથા નીફટી ૧૧૮ પોઇન્‍ટ વધીને ૧૮૦૫૪ ઉપર છે : બજાર પાંચ મહિનાની ટોચે : તમામ સેકટર ગ્રીન ઝોનમાં

(1:01 pm IST)