Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જમ્મુ-કાશ્મીરમાં બેન્ક મેનેજરની હત્યા કરનાર આતંકી સહિત ૨ ઠાર મરાયા

સુરક્ષા દળોએ આજે શોપિયાંના કાંજીલુર વિસ્તારમાં બે આતંકીઓને ઠાર કર્યા છે, જેમાં થોડા દિવસો પહેલા એક બેંક મેનેજરની હત્યામાં સામેલ એક આતંકવાદી પણ છે. શોપિયાંનો જાન મોહમ્મદ લોન ૨ જૂને કુલગામમાં રાજસ્થાનના વતની બેંક મેનેજર વિજયકુમારની  હત્યામાં સામેલ હતો, આમ  સુરક્ષાદળોએ આ હત્યાકાંડનો બદલો લીધો છે.

(10:22 am IST)