Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દેશમાં ૨૪ કલાકમાં લગભગ ૯ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા, ૧૫ નવા મૃત્‍યુ : અમેરિકામાં ૧.૩૨ લાખ નવા કેસો

ભારતમાં કોરોના કેસો અને મૃત્‍યુમાં વધારો : દેશમાં કોરોના કેસનો આંક સતત ૮ હજાર ઉપર રહ્યો છે. ૨૪ કલાકમાં ૮૮૨૨ નવા કેસ, ૧૫ મૃત્‍યુ અને ૫૭૧૮ સાજા થયા છે. જ્‍યારે જર્મનીમાં ૮૩ હજાર, તાઇવાન ૬૬ હજાર, ફ્રાન્‍સ ૬૫ હજાર, કેલિફોર્નિયા ૬૩ હજાર, બ્રાઝિલ ૪૫ હજાર ઈટલી ૩૯ હજાર, ઉત્તર કોરિયા ૩૨ હજાર, ઓસ્‍ટ્રેલિયા ૨૫ હજાર નવા કેસ નોંધાયા છે. યુનાઈટેડ આરબ અમીરાત, દુબઈમાં પણ કેસો વધ્‍યા છે અને ૨૪ કલાકમાં ૧૩૫૬ નવા કેસ નોંધાયા..

યુએસએ     :    ૧,૩૨,૩૮૩ નવા કેસો

જર્મની       :    ૮૩,૦૯૯ નવા કેસો

તાઈવાન    :    ૬૬,૧૮૯ નવા કેસો

ફ્રાન્‍સ        :    ૬૫,૪૨૫ નવા કેસો

કેલિફોર્નિયા  :    ૬૩,૩૦૮ નવા કેસો

બ્રાઝિલ      :    ૪૫,૯૬૨ નવા કેસો

ઇટાલી       :    ૩૯,૪૭૪ નવા કેસો

ઉત્તર કોરિયા     :     ૩૨,૮૧૦ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા  :    ૨૫,૫૮૯ નવા કેસો

પોર્ટુગલ     :    ૨૩,૩૬૪ નવા કેસો

યુકે          :    ૧૨,૦૨૮ નવા કેસો

જાપાન      :    ૧૦,૨૦૪ નવા કેસો

દક્ષિણ કોરિયા   :     ૯,૭૬૮ નવા કેસો

ફ્‌લોરિડા     :    ૯,૭૬૭ નવા કેસો

ભારત       :    ૮,૮૨૨ નવા કેસો

ટેક્‍સાસ      :    ૬,૮૬૨ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ   :    ૬,૩૫૫ નવા કેસો

સિંગાપોર    :    ૫,૧૩૦ નવા કેસો

ન્‍યુ યોર્ક     :    ૩,૮૯૦ નવા કેસો

ન્‍યુ જર્સી     :    ૩,૧૨૭ નવા કેસો

રશિયા       :    ૨,૭૯૭ નવા કેસો

સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ :    ૨,૬૬૯ નવા કેસો

કેનેડા        :    ૨,૨૯૫ નવા કેસો

થાઈલેન્‍ડ    :    ૧,૮૩૩ નવા કેસો

યુએઈ       :    ૧,૩૫૬ નવા કેસો

સાઉદી અરેબિયા :     ૧,૧૫૨ નવા કેસો

દક્ષિણ આફ્રિકા   :     ૭૧૦ નવા કેસો

હોંગકોંગ     :    ૬૬૯ નવા કેસો

પોલેન્‍ડ      :    ૩૨૧ નવા કેસો

ચીન         :    ૧૧૯ નવા કેસો

બેઇજિંગ     :    ૬૩ નવા કેસો

શાંઘાઈ       :    ૧૫ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૧૫ નવા મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :    ૮,૮૨૨ કેસો

નવા મૃત્‍યુ    :    ૧૫

સાજા થયા   :    ૫,૭૧૮

કુલ કોરોના કેસો  :     ૪,૩૨,૪૫,૫૧૭

એકટીવ કેસો :    ૫૩,૬૩૭

કુલ સાજા થયા   :     .................

કુલ મૃત્‍યુ     :    ..................

કોરોના ટેસ્‍ટ  :    ..................

વેક્‍સીનેશન      :      ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા   :     ૮,૭૫,૪૬,૮૨૩ કેસો

ભારત      :     ૪,૩૨,૪૫,૫૧૭ કેસો

બ્રાઝીલ    :     ૩,૧૫,૪૩,૦૦૦ કેસો

 

(12:54 pm IST)