Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક: નવા જીએસટી સ્લેપ નક્કી થશે: ઇલેક્ટ્રિસિટી બિલ અને "એટીએફ"ન પણ જીએસટીના દાયરામાં ?

નવી દિલ્હી : આગામી શુક્રવાર તારીખ ૧૭ જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. સરકાર નવા જીએસટી સ્લેબ ઉપર કામ કરી રહી છે ત્યારે જીએસટી કાઉન્સિલ  હાલના સ્લેબના દરો ફેરવવાની દરખાસ્ત ઉપર વિચારણા કરશે.
કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિસિટી બિલ અને "એટીએફ"ને પણ જીએસટીના દાયરામાં લાવવા લાવવા વિચારી રહી છે.
નવા જીએસટી સ્લેબ ૫ થી ૮ ટકા અને ૧૮ થી ૨૦ ટકા સુધીના રહેવા સંભવ હોવાનું .ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(6:35 pm IST)