Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

યુપી: લખીમપુર ખેરીમાં બે સગીર બહેનો ઝાડ પર લટકતી મળી

 ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ૧૫ અને ૧૭ વર્ષની બે સગીર વયની સગી બહેનોના મૃતદેહ વૃક્ષ ઉપર લટકતા મળી આવતા મચી ગયો છે. બંને બહેનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.  પોલીસ મૃત્યુના કારણની પુષ્ટિ કરવા અને ઘટનાનો ક્રમ સ્થાપિત કરવા માટે મથી રહી છે.

(12:00 am IST)