Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કાલથી એક સપ્તાહ સુધી મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ

આવતીકાલ ૧૭ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન દેશ અસાધારણ ગરમ હવામાનમાં ધકેલાશેઃ આ સપ્તાહના અંત સુધીમાં પશ્ચિમી ભારતમાં તીવ્ર 'એન્ટી સાયકલોનિક સરકયુલેશન'એકિટવ થશેઃ મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાનની આસપાસના કેટલાક ભાગોમાં ૪૦ ડિગ્રી સુધી, હરિયાણા દિલ્હીમાં ૩૫ ડીગ્રી સે.સુધીનું તાપમાન જોવા મળશે

(4:06 pm IST)