Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

મારુ અપહરણ કરી હત્‍યાનો પ્‍લાનઃ ઇમરાન ખાન

ઈમરાન ખાને બુધવારે ટ્‍વિટર પર કારતૂસોના ફોટા અને વીડિયો રજૂ કરીને તેમની હત્‍યાનો પ્રયાસ કરવાનો પોલીસ ઉપર આરોપ મૂકયોતો. તેમણે લખ્‍યું, ધરપકડ કરવાનો દાવો નાટક હતું,  વાસ્‍તવમાં ઈરાદો અપહરણ અને હત્‍યાનો હતો

(12:10 pm IST)