Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ક્રોમા દ્વારા સમર સેલ શરૂઃ એરકન્‍ડિશનર્સ, રૂમકુલર્સ, રેફ્રિજરેટરમાં ૪પ% સુધી ડીસ્‍કાઉન્‍ટ

નવી દિલ્‍હી તા. ૧૬ : ટાટા ગ્રુપની ભારતની પ્રથમ અને વિશ્વસનિય ઓમ્‍નિ-ચેનલ ઇલેકટ્રોનીકસ રિટેલર ક્રોમાએ એના અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતા સમર સેલની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને હોમ એપ્‍લાન્‍યિસની બહોળી રેન્‍જ પર અનેક ઓફરનો લાભ લેવાની તક આપે છે.

ગ્રાહકો સમર સેલ દરમિયાન એર કન્‍ડિશનર્સ, રૂમ કુલર્સ, રેફ્રિજરેટર્સ વગેરેની બહોળી રેન્‍જ પર ૪પ ટકા સુધી ડિસ્‍કાઉન્‍ટનો લાભ લઇ શકે છે. ક્રોમાએ પસંદ કરવા એર કન્‍ડિશનર્સની બહોળી રેન્‍જ પ્રસ્‍તુત કરી છે. ગ્રાહકો એકસચેન્‍જ અને અપગ્રેડ બેનિફિટ્‍સ, કેશબેક ઓફર્સ અને ૧૮ મહિના સુધી ઇએમઆઇ વિકલ્‍પો સાથે ૩પ૦+ એસી. ૪પ૦+ રેફ્રિજરેટર્સમાંથી પસંદગી કરી શકે છે.

સમર સેલ જયુસર મિકસર ગ્રાઇન્‍ડર્સ, પંખા અને અન્‍ય ઉપકરણો પર પણ અસાધારણ ડિલ્‍સ ધરાવે છ.ે

(3:57 pm IST)