Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ઈમરાનખાનની ધરપકડ કરવાનો આદેશ વોરંટ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી

તોશાખાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરવાની ઈમરાન ખાનની અરજી ફગાવી

નવી દિલ્હી : તોશાખાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરવાની ઈમરાન ખાનની અરજી ફગાવી દેવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 18 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

(6:35 pm IST)