Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

અમેરિકાએ ૧૯૯૪ પછી વ્યાજ દરમાં સૌથી મોટો વધારો કરવાની જાહેરાત કરી

યુએસએ: ફેડરલ રિઝર્વે લગભગ ૩૦ વર્ષમાં સૌથી વધુ , વ્યાજ દરમાં, આક્રમક વધારાની જાહેરાત કરી છે  બુધવારે બેન્ચમાર્ક બોરોઇંગ રેટમાં ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે.  કારણ કે તે અત્યારે અમેરિકામાં કૂદકે અને ભૂસકે વધતા જતા ફુગાવા સામે લડી રહેલ છે.

અમેરિકાની નીતિ-નિર્ધારણ ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ પુનઃપુષ્ટિ કરી કે  ૨ ટકા ફુગાવો નીચે લાવવાના ઉદ્દેશ્ય ને પાર પાડવા માટે મક્કમ રીતે પ્રતિબદ્ધ છે અને ચાવીરૂપ દરમાં વધારો કરવાનું ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે.

(12:11 am IST)