Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જીવનકાળ દરમિયાન ૨૯ બચ્ચાને જન્મ આપનાર વિક્રમ સર્જનારી વાઘણ 'કોલરવાળી'નું મૃત્યુ

વૃદ્વત્વને કારણે, વિક્રમો સર્જનારી, મધ્યપ્રદેશની સુપ્રસિધ્ધ બનેલી વાઘણ 'કોલરવાળી'નું આજે મૃત્યુ થયું છે. તે સોળ વર્ષની હતી. પોતાના જીવન પર્યત ૨૯ જેટલા વાઘ બાળકોને જન્મ આપવાનો તે રેકોર્ડ ધરાવતી હતી. મધ્યપ્રદેશમાં પેંચ વાઘ અભ્યારણમાં ટાઇગ્રેસ ટી-૧૫ તરીકે પણ તે ઓળખાતી હતી.

(3:17 pm IST)