Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પોલીસ ભરતી કૌભાંડ મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પ્રેસ કોન્ફરન્સ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

બોલિવૂડની અભિનેત્રી એલી અવરામે બ્રા સાથે જીન્‍સ પહેરીને તસ્‍વીર વાયરલ કરીઃ ચાહકો મદહોશ થઇ ગયા

રાજકોટ આજીડેમ પાસે રાજકોટ-અમદાવાદ હાઈવે તુર્કી પીર દરગાહ સામે આઈસર માં લાગી આગ, આગ લાગતા જ આઈસર આગ માં બળી ને ખાક, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.