Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દેશમાં ઓમીક્રોનનો આંકડો ૮૮૯૧ થયો

૨૪ કલાકમાં ૮.૩૧ ટકાનો ઉછાળો

દેશમાં નવો કોરોના વાયરસ આગની જેમ પ્રસરી રહયો છે અને સતાવાર રીતે ઓમીક્રોન કોરોના કેસનો આંક ૮૮૯૧ થયો છે. ગઇકાલ કરતા નવા કેસમાં ૮.૩૧ ટકાનો વધારો નોંધાયો છે દેશમાં ૨૪ કલાકમાં ૨,૩૮,૦૧૮ નવા કેસ નોંધાયા છે જે ગઇકાલ કરતા ૨૦,૦૭૧ ઓછા છે

 

(2:52 pm IST)