Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

૨૪ કલાકમાં નવા ૨૧૮૩ નવા કોરોના કેસ : લગભગ ડબલ કેસ થઇ ગયા : દક્ષિણ કોરિયા, ફ્રાંસ, ઇટાલી, જાપાન સહિતના દેશોમાં કોરોના ધીમો પડ્‍યો : ભૂતાનમાં લગભગ ૧ હજાર કેસ : ચીનમાં ૨૩ હજાર ઉપર કેસ નોંધાયા

દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચકયું ?

દક્ષિણ કોરિયા     :     ૯૩,૦૦૧ નવા કેસો

ફ્રાન્‍સ         :    ૮૬,૬૫૦ નવા કેસો

ઇટાલી        :    ૫૧,૯૯૩ નવા કેસો

જાપાન       :    ૪૭,૦૦૯ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા    :    ૩૨,૫૨૭ નવા કેસો

જર્મની        :    ૨૬,૭૧૬ નવા કેસો

ચીન          :    ૨૩,૩૭૨ નવા કેસો

શાંઘાઈ       :    ૨૨,૨૪૮ નવા કેસો

થાઈલેન્‍ડ     :    ૧૭,૭૭૫ નવા કેસો

વિયેતનામ    :    ૧૪,૬૬૦ નવા કેસો

રશિયા        :    ૧૦,૨૬૩ નવા કેસો

યુએસએ      :    ૮,૦૯૯ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ    :    ૫,૯૮૫ નવા કેસો

ન્‍યુ યોર્ક      :    ૫,૬૭૪ નવા કેસો

સિંગાપોર     :    ૩,૦૪૯ નવા કેસો

બ્રાઝિલ       :    ૨,૫૪૧ નવા કેસો

ભારત        :    ૨,૧૮૩ નવા કેસો

ન્‍યુ જર્સી      :    ૧,૬૪૯ નવા કેસો

ભૂટાન        :    ૯૯૬ નવા કેસો

દક્ષિણ આફ્રિકા     :     ૮૩૨ નવા કેસો

હોંગકોંગ      :    ૭૪૭ નવા કેસો

પોલેન્‍ડ       :    ૩૧૨ નવા કેસો

યુએઈ        :    ૨૦૧ નવા કેસો

સાઉદી અરેબિયા :      ૯૩ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૮૩ કેસ નોંધાયા, ૨૧૪ મૃત્‍યુ

નવા કેસો     :   ૨,૧૮૩ કેસો

નવા મૃત્‍યુ    :   ૨૧૪

સાજા થયા    :   ૧,૯૮૫

કુલ કોરોના કેસો :      ૪,૩૦,૪૪,૨૮૦

એકટીવ કેસો :   ૧૧,૫૪૨

કુલ સાજા થયા   :      ૪,૨૫,૧૦,૭૭૩

કુલ મૃત્‍યુ     :   ૫,૨૧,૯૬૫

૨૪ કલાકમાં ટેસ્‍ટ       :       ૨,૬૧,૪૪૦

વેક્‍સીનેશન   :   ૨,૬૬,૪૯૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૮,૨૩,૧૬,૩૪૮ કેસો

ભારત        :   ૪,૩૦,૪૪,૨૮૦ કેસો

બ્રાઝીલ       :   ૩,૦૨,૫૨,૬૧૮ કેસો

(11:41 am IST)