Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીન્દ જૂગનાથનો રાજકોટ એરપોર્ટ થી રેસકોર્સ સુધી રોડ શૌ મોરેશિયસના વડાપ્રધાન ને આવકારવા રાજકોટવાસીઓમા થનગનાટ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના 900 ટન ની કેપેસીટી ધરાવતા વહાણમાં ઓમાન ના દરિયા કિનારે આગ, ઓમાન ના દરિયા કિનારે અગમ્ય કારણોસર આગ લાગીહતી, 900 ટન ની કેપેસીટી ધરાવતું માલ વાહક જહાજ મા ઓમાન ના ખસબ બંદર પર આગ લાગી હતી, સલાયાના અલ કલંદર નામના વહાણમા આગ લાગતા ઓમાન ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે જાનહાની થઈ ન હતી. (વિડિયો : કૌશલ સવજાણી-ખંભાળિયા) See less

યુપી પોલીસની કાર્યશૈલી પર ફરી એકવાર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે અનેક સવાલો ઉભો થયો