Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

તાપમાનમાં વધારો થતા જ બરફ ઓગળવા લાગ્યો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૮ : તાપમાનમાં વધારો થતાની સાથે જ હવે ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં બફર ઓગળવા લાગ્યો છે.
સફરજન, ચેરી, બટાટા સહિતના પાકને નુકશાન પહોîચે તેવી શકયતા છે. ઍલઓસી ઉપર પણ બરફ ઓગળવા લાગતા  સેનામાં ચિંતા છવાઇ ગઇ છે.
સેનાના અધિકારીઓઍ જણાવ્યું કે,પ આટલા મોટા પ્રમાણમાં બરફ અોગળવા લાગતાં આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે તેવી શકયતા છે. 

(5:10 pm IST)