Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ઝી સિનેમામાં 'ખાલીપીલી'નો કાલે રવિવારે વર્લ્ડ પ્રીમીયર

(કેતનખત્રી) અમદાવાદઃ ખાલી પીલીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે ઇક લફડે કી સવારી પાર્કની આ વખતનું સ્થળ છે, ઝી સિનેમા. એક પાગલ ટેકસી રાઈડની અદ્દભુત વાર્તાની સાથે, પ્રેક્ષકોને પાગલ એકશન, તેજ-તર્રાર નોકઝોક, નોન-સ્ટોપ નાટકબાઝી અને ગેરંટીડ મનોરંજનનું છેલ્લુ સ્ટેશન. મકબૂલ ખાન દ્વારા ડિરેકટ, ખાલી પીલીમાં બી-ટાઉનના ચહિતા નવોદિતો, ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે જોવા મળશે. તો, આ સપ્તાહને અંતે ૨૪મી ના રવિવારે સાંજે ૮ વાગે, વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર સાથે, ઝી ટીવી માં રજુ થશે.

  ફિલ્મ વિશે જણાવતા, અનન્યા પાંડે કહે છે, 'ખાલી પીલીએ મને એક એવું પાત્ર કરવાનો મોકો આવ્યો જેને હું વ્યકિતગત રીતે મારી સાથે જોડી શકું છું. પૂજાએ મૂકત, મસ્તીખોર અને સ્વતંત્ર છોકરી છે, જે પોતાને ચાહે છે અને તે જે દુનિયામાં રહેવા ઇચ્છે છે, તેમાં જ  રહેતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:31 pm IST)
  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • ભારત-ચીન સરહદ વિવાદ : ફરીથી શરૂ થશે વાતચીત, આગામી દિવસોમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક access_time 12:54 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST