Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સેન્સેકસ ૪૬૮પ૦ ઉપર નીફટી ૧૩૭રપ ની ઉપર

મુંબઇઃ શેરબજારમાં તેજીનો માહોલ : ૧૦.૩૦ કલાકે સેન્સેકસ ૪રપ પોઇન્ટ વધીને ૪૬૮૬૯ અને નીફટી ૧રપ પોઇન્ટ વધીને ૧૩૭ર૬ ઉપર છેઃ ડોલર સામે રૂપીયો ૭૩.૬ર ઉપર ટ્રેડ કરે છે.

(11:05 am IST)