Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મિસ્ટર બેકટર્સ ફુડના શેરનું ધમાકેદાર લીસ્ટીંગઃ ર૮૮ના ભાવનો શેર રૂ. પ૦૧ પર લીસ્ટ

મુંબઇઃ મિસ્ટર બેકટર્સ ફુડના શેરનું આજે ધમાકેદાર લીસ્ટીંગ થયું છેઃ પ્રાઇસ બેન્ડ રૂ. ર૮૮ હતીઃ આ શેર બીએસઇ પર ૭૪ ટકા પ્રીમીયમથી રૂ. પ૦૧ તથા એનએસઇ પર રૂ. પ૦૦ના ભાવે લીસ્ટ થયો હતોઃ આ લખાય છે ત્યારે છેલ્લો ભાવ રૂ. પ૯૧.૪૦ દર્શાવી રહેલ છેઃ રોકાણકારોને જંગી વળતર મળ્યું છેઃ પ૪૦ કરોડના આઇપીઓને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

(11:06 am IST)