Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કેરળમાં કોરોના કાળ બનીને ઘૂમી રહ્યો છેઃ ૨૪ કલાકમાં ફરીથી ૬ હજાર ઉપર નવા કેસ નોંધાયા

મધ્ય પ્રદેશ તામિલનાડુ યુપી છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં એક હજારથી અઢારસો નવા કેસ : મહારાષ્ટ્રમાં સતત ૪ હજાર નવા કેસો : દિલ્હી ગુજરાત કર્ણાટક અને રાજસ્થાનમાં ૮૦૦ થી ૯૦૦ કેસ નોંધાયા

મધ્ય પ્રદેશ તામિલનાડુ યુપી છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં એક હજારથી અઢારસો નવા કેસ : મહારાષ્ટ્રમાં સતત ૪ હજાર નવા કેસો : દિલ્હી ગુજરાત કર્ણાટક અને રાજસ્થાનમાં ૮૦૦ થી ૯૦૦ કેસ નોંધાયા

કેરળ        :    ૬,૧૬૯

મહારાષ્ટ્ર    :    ૩,૯૧૩

૫. બંગાળ   :    ૧,૬૨૮

છત્તીસગઢ  :    ૧,૩૩૭

ઉત્તરપ્રદેશ  :    ૧,૨૩૩

તામિલનાડુ :    ૧,૦૬૬

મધ્યપ્રદેશ  :    ૧,૦૦૭

રાજસ્થાન   :    ૯૯૨

કર્ણાટક      :    ૯૫૮

ગુજરાત     :    ૯૫૮

દિલ્હી       :    ૮૭૧

મુંબઈ       :    ૭૪૫

બિહાર       :    ૬૪૦

તેલંગણા    :    ૬૩૫

પુણે         :    ૫૮૯

ઉત્તરાખંડ    :    ૫૬૪

બેંગ્લોર      :    ૫૫૦

હરિયાણા    :    ૪૯૫

પંજાબ      :    ૪૮૮

હિમાચલ પ્રદેશ  :        ૪૩૭

કોલકતા     :    ૪૧૪

આંધ્રપ્રદેશ  :    ૩૭૯

ઓડીશા     :    ૩૬૪

ઈન્દોર      :    ૩૬૪

ચેન્નાઈ      :    ૩૦૨

જમ્મુ કાશ્મીર    :        ૨૫૦

ઝારખંડ     :    ૨૦૨

અમદાવાદ  :    ૧૯૫

જયપુર      :    ૧૬૮

ભોપાલ     :    ૧૫૬

ગોવા       :    ૧૨૫

ગુરૂગ્રામ     :    ૧૧૦

મણીપુર     :    ૧૦૪

આસામ     :    ૯૫

ચંદીગઢ     :    ૮૨

(ન્યુઝ ફર્સ્ટ)

અમેરિકામાં કોરોનાએ હદ વળોટી નાખી : છેલ્લા ૨૪ કલાકમાં સવા બે લાખથી પણ વધુ કેસ નોંધાયા

સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં ૧૯ અને હોંગકોંગમાં ૫૮ નવા કેસ નોંધાયા

અમેરીકા      :   ૨,૩૨,૩૪૨ નવા કેસો

બ્રાઝીલ       :   ૪૬,૬૫૭ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૯,૨૩૭ નવા કેસો

જર્મની        :   ૩૧,૨૯૭ નવા કેસો

રશિયા        :   ૨૭,૨૫૦ નવા કેસો

ભારત         :   ૨૪,૭૧૨ નવા કેસો

ફ્રાન્સ          :   ૧૪,૯૨૯ નવા કેસો

ઈટાલી        :   ૧૪,૫૨૨ નવા કેસો

કેનેડા         :   ૬,૮૪૫ નવા કેસો

જાપાન        :   ૨,૪૫૫ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૧૯૮ નવા કેસો

યુએઈ         :   ૧,૨૪૬ નવા કેસો

સાઉથ કોરીયા :   ૧,૦૯૦ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૧૭૭ નવા કેસો

હોંગકોંગ      :   ૫૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૯ નવા કેસો

ભારતમાં કોરોનાનો આંકડો ૨૪ હજાર આસપાસ રહ્યો : નવા મૃત્યુ ૩૧૨

નવા કેસો     :   ૨૪,૭૧૨ કેસો

નવા મૃત્યુ     :   ૩૧૨

સાજા થયા    :   ૨૯,૭૯૧

કુલ કોરોના કેસો  :      ૧,૦૧,૨૩,૭૭૮

એકટીવ કેસો  :   ૨,૮૩,૮૪૯

કુલ સાજા થયા   :      ૯૬,૯૩,૧૭૩

કુલ મૃત્યુ      :   ૧,૪૬,૭૫૬

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૦,૩૯,૬૪૫

કુલ ટેસ્ટ       :   ૧૬,૫૩,૦૮,૩૬૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૧,૮૯,૧૭,૧૫૨ કેસો

ભારત         :   ૧,૦૧,૨૩,૭૭૮ કેસો

બ્રાઝીલ       :   ૭૩,૬૬,૬૭૭ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(2:33 pm IST)