Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મળ્યુ રાષ્ટ્રપતિ કોવિંદનેઃ કૃષિ ખરડા પાછા ખેંચવા માંગણી

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા અને ત્રણેય કૃષિ ખરડા પાછા ખેંચવા માંગણી કરી હતી સાથોસાથ દેશભરમાંથી ૨ કરોડ લોકોની સહી સાથેનું આવેદન પણ તેમને સોંપ્યુ હતું. કોંગ્રેસે માંગણી કરી હતી કે સરકારે ખરડા પાછા ખેંચવા સંસદનું સંયુકત સત્ર બોલાવવું જોઇએ.

(3:20 pm IST)