Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સેનાના વડા જનરલ નરવણે એલઓસીમાં: જવાનોનો જુસ્સો વધાર્યો

સેના પ્રમુખ જનરલ શ્રી એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે 'ફાયર એન્ડ ફયુરી કાર્ય'ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી.

(3:24 pm IST)