Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

પેરૂમાં પણ નવા કૃષિ કાનુનનો વિરોધઃ ખેતમજુરોનો પોલીસ ઉપર પથ્થરમારો

પેરૂના ઇકા પ્રાંતના બૈરીયો ચિનોમાં એક હાઇવે ઉપર પેરૂના કૃષિ સંવર્ધન કાનુનનો વિરોધ કરતાં ખેત મજુરોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. કામદારોએ એવો આક્ષેપ લગાડયો છે કે નવો કાનુન અન્ય કામદારો જેવો લાભ નહિ આપે. જેમાં વાર્ષીક બોનસ સહિતની સુવિધાઓ સામેલ છે ખેતમજુરો ખેતીમાં પણ એક તૃત્યાંશ ભાગની માંગ કરી રહયા છે.

(3:30 pm IST)