Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજસ્થાન થી મહારાષ્ટ્ર કતલખાને લઇ જવાતું ગૌરવવંત કરેલ કન્ટેનર ઝડપાયું

રાજસ્થાન થી મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવામાં આવતું ગાયો થી ભરેલું કન્ટેનર આજે ભુજ રેન્જ આર.આર.સેલ અને સિદ્ઘ પોલીસ પકડી પાડ્યું છે આ કન્ટેનરમાંથી ૭૧ જેવી તને ચાર મૃત પશુઓ મળી આવ્યા છે આર.આર.સેલના પીઆઇ ભાવિન સુથાર અને તેની ટીમે જહેમત ઉઠાવી આ ઓપરેશન પાર પાડયું હતું.

(5:12 pm IST)