Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 66 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 87 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 13,222એ પહોંચ્યો: 137 દર્દીઓ સાજા થયા : હાલ 673 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 66 અને બપોરે 21 સાથે આજે કુલ 87 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 66 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,222 થયા છે. હાલમાં 673 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 137 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:23 pm IST)