Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

પંજાબમાં થશે વેક્સિનેશન ડ્રાઈવનું ટ્રાયલ 28 અને 29 ડિસેમ્બરે વેક્સિનેશન ડ્રાઈવની ટ્રાયલ થશે

લુધિયાના અને શહીદ ભગતસિંહ નગરના 5-5 જગ્યાઓ પર 28 અને 29 ડિસેમ્બરે વેક્સિનેશન ડ્રાઈવની ટ્રાયલ થશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવા માટેની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. વેક્સિનેશન ડ્રાઈવના ટ્રાયલ માટે પંજાબની પસંદગી કરવામાં આવી છે. અહીંના બે જિલ્લા લુધિયાના અને શહીદ ભગતસિંહ નગરના 5-5 જગ્યાઓ પર 28 અને 29 ડિસેમ્બરે વેક્સિનેશન ડ્રાઈવની ટ્રાયલ થશે. રાજ્યના સુચના વિભાગે તે અંગેની જાણકારી આપી

(1:08 am IST)