Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ચીનના શાંઘાઈમાં કોરોનાને કારણે સ્‍થિતિ ખૂબ જ ખરાબ : લોકડાઉન લંબાવવાની શકયતા : ભારતમાં ૨૪ કલાકમાં ૨,૪૮૩ નવા કેસ : મૃત્‍યુઆંકમાં ભયંકર ઉછાળો : ૧૩૯૯ લોકોના મોત : ૨%નો ઘટાડો : છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૭૦ લોકો કોરોનાથી સાજા થયા : દેશમાં કોરોનાના ૧૫,૬૩૬ સક્રિય કેસ

ચીનના શાંઘાઇમાં કોરોનાનો કહેર : એક જ દિવસમાં ૫૨ લોકોના મોત : લગભગ ૧૭ હજાર નવા કેસ : જર્મનીમાં સૌથી વધુ ૮૬૯૮૦ કેસ : અમેરીકામાં ૬૨૧૪૭ કેસ : જાપાન - દક્ષિણ કોરીયામાં ૩૪ થી ૩૮ હજારની વચ્‍ચે કેસો : થાઈલેન્‍ડમાં ૧૪૯૯૪ કેસ : રશિયા અને કેનેડામાં ૭ હજાર કેસ : દક્ષિણ આફ્રિકા - નેધરલેન્‍ડ - ન્‍યુજર્સી - ટેકસાસમાં ૧ હજાર કેસ : પોલેન્‍ડમાં ૨૬૭ કેસ : સાઉદી અરેબીયામાં ૧૦૯ કેસ : મોરેશીયસમાં ૧૨ નવા કેસ

જર્મની       :     ૮૬,૯૮૦ નવા કેસો

યુએસએ     :     ૬૨,૧૪૭ નવા કેસો

જાપાન      :     ૩૮,૪૫૦ નવા કેસો

દક્ષિણ કોરિયા     :     ૩૪,૩૭૦ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :     ૩૦,૦૮૮ નવા કેસો

ઇટાલી       :     ૨૪,૮૭૮ નવા કેસો

ચીન         :     ૧૭,૭૨૪ નવા કેસો

શાંઘાઈ      :     ૧૬,૯૮૦ નવા કેસો

થાઈલેન્‍ડ    :     ૧૪,૯૯૪ નવા કેસો

ફ્રાન્‍સ        :     ૧૩,૯૮૪ નવા કેસો

રશિયા       :     ૭,૬૫૧ નવા કેસો

કેનેડા        :     ૭,૧૦૯ નવા કેસો

બ્રાઝિલ      :     ૬,૪૫૬ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ   :     ૫,૭૫૦ નવા કેસો

તાઈવાન     :     ૫,૨૨૧ નવા કેસો

ન્‍યુ યોર્ક     :     ૪,૭૮૬ નવા કેસો

ભારત       :     ૨,૪૮૩ નવા કેસો

સિંગાપોર    :     ૨,૦૫૮ નવા કેસો

દક્ષિણ આફ્રિકા    :     ૧,૯૫૪ નવા કેસો

નેધરલેન્‍ડ    :     ૧,૩૯૦ નવા કેસો

ન્‍યુ જર્સી     :     ૧,૩૧૫ નવા કેસો

ટેક્‍સાસ      :     ૧,૦૧૫ નવા કેસો

હોંગકોંગ     :     ૪૩૧ નવા કેસો

પોલેન્‍ડ      :     ૨૬૭ નવા કેસો

યુએઈ       :     ૨૧૫ નવા કેસો

ભૂટાન       :     ૧૩૮ નવા કેસો

સાઉદી અરેબિયા  :     ૧૦૯ નવા કેસો

મોરેશિયસ      :    ૧૨ નવા કેસો

 

ભારતમાં ૨૪ કલાકમાં ૨૪૮૩ નવા કેસઃ ૧૩૯૯ મૃત્‍યુ અને ૧૯૭૦ સાજા થયા

નવા કેસો      :    ૨,૪૮૩ કેસો

નવા મૃત્‍યુ      :    ૧,૩૯૯

સાજા થયા     :    ૧,૯૭૦

કુલ કોરોના કેસો    :   ૪,૩૦,૬૨,૫૬૯

એકટીવ કેસો   :    ૧૫,૬૩૬

કુલ સાજા થયા :    ૪,૨૫,૨૩,૩૧૧

કુલ મૃત્‍યુ       :    ૫,૨૩,૬૨૨

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ૪,૪૯,૧૯૭

કુલ કોરોના ટેસ્‍ટ    :   ૨૨,૮૩,૨૨૪

 

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૮,૨૭,૨૨,૧૨૬ કેસો

ભારત          :    ૪,૩૦,૬૨,૫૬૯ કેસો

બ્રાઝીલ        :    ૩,૦૩,૫૫,૯૧૯ કેસો

(2:58 pm IST)