Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

થોમસ-જાખડ બે વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્‍પેન્‍ડ થઇ શકે છે

નવી દિલ્‍હી,તા. ૨૬ : પંજાબના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ સુનીલ જાખડ અને કેરળ કોંગ્રેસના નેતા કે.વી.થોમસને બે વર્ષ માટે કોંગ્રેસમાંથી નિલંબીત થઇ શકે છે. કેન્‍દ્રીય કમીટીએ પોતાની ભલામણ સોનીયા ગાંધીને મોકલી છે. અંતિમ નિર્ણય તેઓ કરશે.

(3:43 pm IST)