Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દિલ્હીમાં નવા સંસદ ભવન આસપાસ સુરક્ષા સઘન : લગભગ 70 પોલીસકર્મીઓનો સ્ટાફ તૈનાત કરાયો

ACP રેન્કના અધિકારીઓ આ ટીમ પર નજર રાખી રહ્યા છે

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે નવા સંસદ ભવન આસપાસ લગભગ 70 પોલીસકર્મીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ACP રેન્કના અધિકારીઓ આ ટીમ પર નજર રાખી રહ્યા છે. દિલ્હી પોલીસને એવા ઇનપુટ પણ મળ્યા છે કે નવા સંસદ ભવન બહારની દિવાલો પર સરકાર વિરોધી અને પીએમ વિરોધી સૂત્રો લખી શકાય છે

   
(7:51 pm IST)