Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઓમિક્રોન વેરિઅન્ટ: મુંબઈમાં ૨૭(કુલ ૭૩), થાણેમાં ૨, પુણે ૧(કુલ ૨૩), અકોલા ૧ નવા કેસ બાદ મહારાષ્ટ્રની કોરોના ઓમિક્રોનની સંખ્યા વધીને ૧૪૧

મુંબઇ: મહારાષ્ટ્રમાં આજે નોંધાયેલા ૩૧ ઓમીક્રોન કેસમાંથી ૩૦ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે, એક આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉચ્ચ જોખમ ધરાવતા સંપર્કો ધરાવે છે.  છ દર્દીઓની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે અને ૩ દર્દીઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરના છે: ૬ સગીર અને અન્ય ત્રણને બાદ કરતાં બાકીના તમામ ૨૨ને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. નવો વાયરસ મહારાષ્ટ્રમાં પુરપાટ ભાગ્યો છે.

(9:52 pm IST)