Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બાળકોને માત્ર કોવેક્સિન અપાશે :60 વધુની વયવાળાને પ્રિકોશન ડોઝ અપાશે : કેન્દ્રની નવી ગાઇડલાઇન જાહેર

રસીને લઈને કેન્દ્રની નવી ગાઇડલાઇનનો 3 જાન્યુઆરીથી અમલ : બીજાના 39 સપ્તાહ બાદ લઇ શકશે : તબીબોની સલાહ અનુસાર ત્રીજો ડોઝ અપાશે

નવી દિલ્હી : બાળકોને માત્ર કોવેક્સિન અપાશે જયારે 60 વધુની વયવાળાને પ્રિકોશન ડોઝ અપાશે રસીને લઈને કેન્દ્રની નવી ગાઇડલાઇન જાહેર  થઇ છે

રસીને લઈને કેન્દ્રની નવી ગાઇડલાઇનનો 3 જાન્યુઆરીથી અમલ થશે  બીજાના 39 સપ્તાહ બાદ લઇ શકશે, તબીબોની સલાહ અનુસાર ત્રીજો ડોઝ અપાશે

(8:06 pm IST)