Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઓમીક્રોન થથરાવે છે: ૩ દિ'માં વિશ્વભરમાં ૬ હજારથી વધુ વિમાની ઉડ્ડયનો રદ

ઓમીક્રોન વાઇરસનો ભય ચરમસીમાએ પહોંચ્યો: ત્રણ દિવસમાં વિશ્વભરમાં ૬ હજારથી વધુ વિમાની ઉડ્ડયનો  રદ થયા અને ૩૧૦૦ ફ્લાઈટો મોડી થઈ: એકલા સોમવારે, આજે, વિશ્વભરમાં ૨૦૦૦થી વધુ વિમાની ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા: સંખ્યાબંધ દેશો દ્વારા અચાનક નવા કોવિડ નિયમનો લાગુ કરવામાં આવતા અનેક વિમાની ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા.. *ન્યૂઝફર્સ્ટ

(11:51 pm IST)