Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમરનાથની પવિત્ર ગુફામાં વિશેષ પૂજાનો પ્રારંભ: ૨૨ ઓગસ્ટ સુધી લાઈવ આરતી દર્શાવાશે

આજથી અમરનાથની પવિત્ર ગુફામાં બર્ફાની બાબાની વિશેષ પૂજા શરૂ થઈ છે. આજ થી ૨૨ ઓગસ્ટ સુધી દરરોજ સવારે ૬.૩૦ મીનીટે અને સાંજે ૫.૦૫ વાગે ૩૦ મિનિટ સુધી અમરનાથની પવિત્ર ગુફાથી આરતીનું લાઇવ પ્રસારણ થશે

(10:15 am IST)