Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રીલંકાઃ કવોરોનટાઇન થયેલા લોકોને પહેલા મત આપવાનો મોકો મળશે

શ્રીલંકામાં સંક્રમિત થયા પછી સેલ્‍ફ કવોરોનટાઇન થયેલા યા કવોરોનટાઇન કરવામા આવેલા લોકોને પ્રથમ મત આપવાનો મોકો મળશે અહીં સંસદીય ચૂંટણી માટે પ ઓગષ્‍ટનો સમય નક્કી છે. જો કે કવોરોનટાઇન લોકો માટે ૩૧ જુલાઇના વોટિંગ કરાવાશે.

(12:00 am IST)