Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દક્ષિણ આફ્રિકાઃ ટ્રેડ મિનિષ્‍ટર ઇબ્રાહીમ પટેલ સંક્રમિત થયા દક્ષિણ આફ્રીકાના ટ્રેડ મિનિસ્‍ટર

દક્ષિણ આફ્રીકાના ટ્રેડ મિનિસ્‍ટર ઇબ્રાહીમ પટેલ સંક્રમિત થયા છે તે દેશમા સંક્રમિત થવાવાળા ચોથા મંતરી છે કેબિનેટની પ્રવકતા ફુમલા વિલિયમ્‍સએ કહ્યુ કે મિનિષ્‍ટર ઇબ્રાહીમ ઠીક છે.

(12:00 am IST)