Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દેશમાં ૨૪ કલાકમાં બહાર આવ્યા ૪૭૭૦૪ કેસ : ૬૫૪ લોકોના મોત થયા

દેશમાં કુલ મૃત્યુઆંક ૩૩,૪૨૫ : કુલ કેસ ૧૪,૮૩,૧૫૭ નોંધાયા

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭,૭૦૪ નવા કેસ સામે આવ્યા છે અને આ ગાળા દરમિયાન ૬૫૪ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા થઇ છે ૧૪,૮૩,૧૫૭ અને કુલ મૃત્યુઆંક ૩૩,૪૨૫ એ પહોંચ્યો છે.

દેશમાં કુલ ૪,૯૬,૯૮૮ એકટીવ કેસ છે અને ૯,૫૨,૭૪૩ દર્દી સાજા થયા છે.

વિશ્વમાં કુલ કેસ ૧,૬૬,૪૪,૦૭૦ થયા છે અને ૬,૫૬,૫૫૦ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત ૧,૫૦,૪૪૪ અમેરિકામાં અને તે પછી બ્રાઝીલમાં ૮૭,૬૭૯ લોકોના મોત થયા છે તે પછી ભારતમાં ૩૩,૪૨૫, રશીયા ૧૩,૩૫૪, દ.આફ્રીકા ૭૦૬૭, મેકસીકો ૪૪,૦૨૨, યુકે ૪૫,૭૫૯, ઇટાલી ૩૫,૧૧૨, ફ્રાંસ ૩૦,૨૦૯, સ્પેન ૨૮,૪૩૪, કેનેડા ૮૯૦૧ના મોત થયા છે.

દેશમાં કોરોના રીકવરી  દર ૬૪.૨૩ % થયોઃ કોરોના પોઝીટીવનો આંકડો  ૧૫ લાખે પહોંચવા આવ્યો

સવાર સુધીમાં દેશમાં કોરોનાના ૪૬૭૦૩ કેસ થયા, જે અત્યારે ૧૦.૧૫ વાગે ૧૪,૮૩,૯૮૩ થયા છે. જે આજે ૧૫ લાખને ક્રોસ કરી જશે. મૃત્યુ :૩૩૪૬૬ નોંધાયા છે. એકટીવ કેસ અત્યારે ૪,૯૬,૫૭૯ છે. ૨૪ કલાક ૬૫૪ મોત થયા છે તો ૨૪ કલાકમાં ૩૫૧૭૫ સાજા થયા છે. ૯,૫૨,૪૪૩ને ડીસ્ચાર્જ કર્યા છે.

કયા રાજયમાં કેટલા નવા કેસ?

.મહારાષ્ટ્રઃ ૭૯૨૪

. તમિલનાડુ : ૬૯૯૩

.આંધ્રપ્રદેશઃ ૬૦૫૧

. કર્ણાટકઃ ૫૩૨૪

. ઉત્ત્।રપ્રદેશઃ ૩૫૭૪

. બિહારઃ ૨૧૯૨

. પશ્ચિમ બંગાળઃ ૨૧૧૨

. ઓડિશાઃ ૧૫૦૩

.તેલંગાણાઃ ૧૪૭૩

. બેંગ્લોરઃ ૧૪૭૦

. આસામઃ ૧૩૪૮

. રાજસ્થાનઃ ૧૧૩૪

. ગુજરાતઃ ૧૦૫૨

. મુંબઇઃ ૧૦૨૧

. રાજસ્થાનઃ ૮૪૮

. હરિયાણાઃ ૭૯૫

. મધ્યપ્રદેશઃ ૭૮૯

. કેરળઃ ૭૦૨

. દિલ્હીઃ ૬૧૩

. પંજાબઃ ૫૫૭

. જમ્મુ-કાશ્મીરઃ ૪૭૦

. ઝારખંડઃ ૪૫૪

. છત્ત્।ીસગઢઃ ૩૭૨

. ગોવાઃ ૨૫૮

. ઉત્ત્।રાખંડઃ ૨૨૪

. હિમાચલ પ્રદેશઃ ૯૪

. પોંડ્ડુચેરીઃ ૮૬

. અરૂણાચલ પ્રદેશઃ ૮૧

. ચંડીગઢઃ ૨૩  

(11:39 am IST)