Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં ૧ ઓગસ્ટ થી જાહેરમાં થૂંકશો કે માસ્ક નહીં પહેરો તો ૫૦૦નો ચાંદલો આપવો પડશે: WHO એ કોરોના અંગે ૬ ઠી વખત અતિ ગંભીર ઇમરજન્સી જાહેર કરી, ૪ દિવસમાં ૧૦ લાખ કેસ વધ્યા: રાજકોટમાં કોરોના એ વધુ 2 જીવ લીધા

(1:03 pm IST)