Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નીફટી ૧૧ર૦૦ ઉપર

મુંબઇ : શેરબજારમાં તેજીનો માહોલઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૪પ૧ પોઇન્ટ વધીને ૩૮૩૮પઃ નીફટી ૧૩૭ પોઇન્ટ વધીને ૧૧ર૬૮: આઇટી-ટેકનો-મેટલ-રિયલ્ટી-બેક-ફાય. શેર્સમા઼ લેવાલીઃ પ્રેસ્ટીઝ ૧૮૯, જીએમઆર ર૩, હિન્દુ કોપર ૩૮, કોટક મહિન્દ્ર ૧૩૮૩, ટીસીએસ રર૯૩, આઇટીસી ૧૯પ, જીએનજીસી ૭૯, આઇસીઆઇસીઆઇ ૩પ૧, રિલા. ઇન્ફ્રા ર૯, યસ બેંક ૧૧.૭૦, વેબેગ ૧ર૦, એડલવીસ ૭૪ ઉપર છેઃ રૂપિયો ૭૪.૮૪ ઉપર ટ્રેડ કરે છે.

(4:14 pm IST)