Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જમ્‍મુ-કાશ્‍મીરમાં કોરોનાના ૪૮૯ નવા કેસ નોંધાયા

જમ્‍મુ-કાશ્‍મીરમાં આજ કોરોના સંક્રમણના ૪૮૯ નવા કેસ નોંધાયા છે. જેમા જમ્‍મુથી ૧૩૪ અને કાશ્‍મીરથી ૩૫૫ કેસ સામેલ છે કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં હવે કુલ કેસોની સંખ્‍યા ૧૮૮૭૯ થઇ ૭૬૬૧ સક્રિય કેસ છે.

(10:58 pm IST)